🛕 51 Shakteepeeth Arasuri Ambaji Gabbar Tirth

🔱 Devi
51 Shakteepeeth Arasuri Ambaji Gabbar Tirth

📜 About this temple

ગબ્બર અંબાજીથી ૫ કિ.મી. દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત છે. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. ગબ્બર ૯૯૯ પગથિયાંઓ ધરાવે છે અને રોપ-વે વડે પણ તેના પર જઈ શકાય છે. ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ગમની બાજુમાં આવેલું છે.

Source: Wikipedia article "ગબ્બર" (CC-BY-SA 4.0). Read full article →

📝 Visitor Tips

  • Dress modestly (cover shoulders and knees).
  • Footwear must be removed outside the main complex.
  • Best time to visit: early morning or evening to avoid the day-time heat.
  • Photography is usually allowed in outer premises; ask before photographing the sanctum.
  • Carry water and modest cash for prasadam, donations, or local transport.

📚 Sources

Composited from OpenStreetMap (ODbL), Wikidata Q20809670 (CC0), Wikipedia (CC-BY-SA 4.0), Image from Wikimedia Commons.